• મંગળવાર, 14 મે, 2024

અમેરિકામાં તોફાનથી તબાહી મચી: પાંચ રાજ્યમાં 95થી વધુ તોફાનો  

વાશિંગ્ટન, તા. 28 : અમેરિકામાં આવેલા ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. પાંચ રાજ્યમાં 95થી વધુ તોફાનો નોંધાયા છે. વાવાઝોડાંને કારણે સેંકડો મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. નેબ્રાસ્કા અને આયોવા રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં લગભગ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ