• બુધવાર, 15 મે, 2024

ભારત પ્રવાસ ટાળ્યા બાદ એલન મસ્ક ચીન પહોંચ્યા

બીજિંગ, તા. 28 : ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક ભારતની યાત્રા ટાળ્યા બાદ ચીનના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તે વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેસ્લાના સેલ્ફ ડ્રાઈવિંગ સોફ્ટવેરને લોન્ચ કરવાની તૈયારીમાં જોડાયા છે, તો ચીનમાં રહેલા ડેટાને અમેરિકા ટ્રાન્સફર કરે તેવી...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ