• મંગળવાર, 14 મે, 2024

પોરબંદરના દરિયામાં રૂા. 600 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

ડ્રગ્સનો જથ્થો ઝડપાતા તમામ એજન્સીઓ સતર્ક

પોરબંદર, તા.28 :  પોરબંદરના અરબી સમુદ્રમાંથી પાક બોટ મારફત ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ રૂ.600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ