• મંગળવાર, 21 મે, 2024

કર્ણાટકમાં 2976 અશ્લીલ વીડિયોની પેન ડ્રાઇવથી ખળભળાટ  

એસઆઇટીએ તપાસ શરૂ થઈ : મહિલા આયોગ

નવી દિલ્હી, તા. 29 : કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં ભાજપ નેતાએ એક મોટો ખુલાસો કર્યો છે. ભાજપ નેતાએ દાવો કર્યો છે કે તેને અશ્લીલ વીડિયો ભરેલી એક પેન ડ્રાઇવ પહેલા મળી હતી. જેના અંગે પ્રદેશ અધ્યક્ષને સૂચિત કરવામાં આવ્યા હતા. પૂરા વિવાદમાં પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને સાંસદ પ્રજ્વલ રેવન્નાનું નામ પણ....