• મંગળવાર, 21 મે, 2024

મે મહિનામાં પણ રહેશે પ્રકોપ  

એપ્રિલમાં ભીષણ ગરમીએ તોડયા રેકોર્ડ

નવી દિલ્હી, તા. 29 : ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન હિસ્સામાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 1921 બાદ એપ્રિલ મહિનામાં પહેલી વખત ખુબ ગરમી પડી છે. ધગધગતો તાપ અને લૂના કારણે એવી સ્થિતિ બની છે કે જાણે જૂન મહિનો ચાલી રહ્યો છે. કેરળ, ઉટી, માથેરાન....

ઇ-પેપરના નવા શુલ્ક