• મંગળવાર, 21 મે, 2024

પ્રથમ બે તબક્કામાં જ `ઇન્ડિ બ્લૉક' ખતમ : મોદી  

`કલંકિત' કૉંગ્રેસ સત્તાનાં સપનાં જુએ છે પણ

સોપાપુર, તા. 29 (પીટીઆઈ): `કલંકિત પાર્શ્વભૂમિ' છતાં દેશમાં સત્તા હાંસલ કરવાનું સપનું ધરાવતી કૉંગ્રેસ વાતથી અજાણ છે કે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં `ઇન્ડિ એલાયન્સ' ખતમ થઈ ગઈ છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. સોલાપુર ખાતે ચૂંટણી પ્રચાર સભાને સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે....

ઇ-પેપરના નવા શુલ્ક