• મંગળવાર, 21 મે, 2024

હુમલાની ધમકી :  વિમાન મથકોએ ઍલર્ટ  

નવી દિલ્હી, તા.30: દેશનાં વિભિન્ન એરપોર્ટ અને ટર્મિનલ ઉપર હુમલાની ધમકીને પગલે સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી હતી. ધમકીભર્યો -મેઈલ ટેરરાઈઝર્સ-111 નામક સંગઠનનાં નામે મળ્યો હતો. -મેઈલમાં એરપોર્ટ ઉપરાંત ઉદ્યોગજૂથોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. જેને પગલે સાઈબર સુરક્ષા અને આઈટી એજન્સીઓ ધમકીભર્યા -મેઈલની ઉંડી તપાસમાં....

ઇ-પેપરના નવા શુલ્ક