• બુધવાર, 22 મે, 2024

એસ્ટ્રાજેનેકાથી હાર્ટઍટેકની શક્યતા : બ્રિટનની હાઈ કોર્ટમાં કંપનીની કબૂલાત  

ભારતમાં ફૉર્મ્યુલાથી બની કોવિશિલ્ડ ; 175 કરોડ ડૉઝ અપાયા

લંડન, તા. 30 :  કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેની કોવિડ-19 રસીથી ગંભીર આડઅસર થઈ શકે છે. જો કે, આવું બહુ દુલર્ભ કેસોમાં થઈ શકે. એસ્ટ્રાજેનેકાએ બ્રિટનની હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે, કોવિડ-19 રસીના કારણે થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) જેવી આડઅસર થઈ....

ઇ-પેપરના નવા શુલ્ક