• શનિવાર, 18 મે, 2024

કૅનેડા પોલીસની ભૂલે લીધો ભારતીય દંપતીનો જીવ  

ઓંટારિયો, તા. 3 : કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતી, પૌત્ર સહિત ચાર લોકો માર્ગ અકસ્માતનો શિકાર બન્યા છે. હકીકતમાં ઓંટારિયો પોલીસની એક ગાડી શરાબની દુકાનમાં લૂંટને અંજામ આપનારા સંદિગ્ધને પકડવા માટે ખોટા રસ્તે ચડી હતી અને ઘણા વાહનોની ટક્કર થઈ હતી. જેના પરિણામે ભારતીય દંપતીએ જીવ ગુમાવ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક