• શનિવાર, 18 મે, 2024

લોકસભા ચૂંટણી વચ્ચે ધાર્મિક મુદ્દાને ઉશ્કેરતો અમેરિકી રિપોર્ટ  

અમેરિકી સંસ્થા પક્ષપાતી; રાજકીય એજન્ડા ચલાવવા માટે કુખ્યાત : ભારત

નવી દિલ્હી, તા. 3 : અમેરિકી સરકારનું એક આયોગ દર વર્ષે દુનિયાના વિભિન્ન દેશમાં ધાર્મિક આઝાદી ઉપર રિપોર્ટ જારી કરે છે અને તેમાં ભારતની સ્થિતિ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. જવાબમાં ભારત સરકાર દ્વારા તેને જડબાતોડ જવાબ આપવામાં આવે છે અને પંચની ખામી ગણાવે છે. તેવામાં આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ધાર્મિક....

ઇ-પેપરના નવા શુલ્ક