નવી દિલ્હી, તા. 5 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. રાધિકાએ કહ્યું હતું કે અત્યંત પીડા સાથે પક્ષનું સભ્યપદ છોડી રહ્યા છે. આ સાથે લખ્યું હતું કે હા તે યુવતી છે અને લડી શકે છે અને હવે લડી...