• રવિવાર, 19 મે, 2024

બ્રાઝિલમાં ભારે વરસાદ અને પૂરના કારણે 58નાં મોત

અનેક પુલ તૂટયા, 70 હજાર લોકો બેઘર; રાષ્ટ્રપતિ લુલાએ કહ્યું, વાવાઝોડાંનું કારણ અલ નીનો

નવી દિલ્હી, તા. 5 : બ્રાઝિલના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજ્ય સંરક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરને કારણે અત્યાર સુધીમાં 58 લોકોનાં મોત થયાં છે, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરના કારણે 70 હજારથી વધુ લોકોને તેમના....

ઇ-પેપરના નવા શુલ્ક