ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટના ઇનકાર બાદ `નાડા'નો નિર્ણય
નવી દિલ્હી, તા.5 : નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયાને ઓચક્કસ મુદત માટે સસ્પેન્ડ કરી દીધો છે. આથી આ ટોચના કુસ્તી ખેલાડીની પેરિસ ઓલિમ્પિકની દાવેદારી ખતમ થવાનો ખતરો ઉભો થયો છે. નાડાએ આ ફેંસલો 10 માર્ચે સોનીપતમાં પસંદગી સ્પર્ધામાં...