13મી મેએ વારાણસીમાં થશે રોડ શો, તૈયારી શરૂ
નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી મેના રોજ વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર દાખલ કરશે. ભાજપના શહેર એકમ અધ્યક્ષ વિદ્યાસાગાર રાયે રવિવારે આ જાણકારી જારી કરી હતી. રાયે કહ્યું હતું કે, મોદી 13 મેના રોજ લોકસભા ક્ષેત્રમાં એક રોડ શો કરશે અને તેની તૈયારી...