• રવિવાર, 19 મે, 2024

અમદાવાદના રાણીપની `નિશાન' સ્કૂલમાં મોદી આજે મતદાન કરશે  

અમદાવાદ, તા. 6: સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠક પર મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ પાંચ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કૂલ ખાતે….

ઇ-પેપરના નવા શુલ્ક