અમદાવાદ, તા. 6 : સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠક પર મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ પાંચ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કૂલ ખાતે….