આજે 11 રાજ્યમાં ચૂંટણી
નવી દિલ્હી, તા. 6 : ભારતીય લોકતંત્રનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આ વખતે દેશમાં ભીષણ ગરમી વચ્ચે યોજાઈ રહી છે. જેમાં આવતીકાલે મંગળવારે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો માટે મતદાન થશે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, નાગરિક….