• સોમવાર, 20 મે, 2024

રાધિકા ખેડા, શેખર સુમન કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા  

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : કૉંગ્રેસના પૂર્વ નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેડા અને પીઢ અભિનેતા શેખર સુમન મંગળવારે ભાજપના દિલ્હીના મુખ્યાલયમાં પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડે અને નેશનલ મીડિયા ઈન-ચાર્જ અનિલ બલૂની તથા અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા. રાધિકા ખેડાએ....

ઇ-પેપરના નવા શુલ્ક