• સોમવાર, 20 મે, 2024

ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠક માટે 55.22 ટકા, વિધાનસભાની પાંચ બેઠક માટે 56.56 ટકા મતદાન   

સૌથી વધુ 68.12 ટકા વલસાડમાં, સૌથી ઓછું 45.59 ટકા અમરેલીમાં

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 7 : ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક ભાજપે બિન-હરીફ જીતી લીધા બાદ 7મી મેના મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટાચૂંટણી સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલીક છૂટક ઘટનાઓ-ફરિયાદોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ....

ઇ-પેપરના નવા શુલ્ક