• સોમવાર, 20 મે, 2024

અૉનલાઈન છેતરપિંડી ઉપર સર્જિકલ સ્ટ્રાઈક : હવે નંબર નહીં, સીધો ફોન જ બ્લૉક!  

નવી દિલ્હી, તા. 8 : અવાર-નવાર જોવા મળ્યું છે કે, ઓનલાઈન ઠગ સિમકાર્ડ બદલીને છેતરપિંડીને અંજામ આપતા હોય છે. જો કે હવે આવી છેતરપિંડી ઉપર સકંજો કસવા માટે વધુ આક્રમક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ટેલિકોમ નિયામક ટ્રાઈએ આપેલા નિર્દેશ મુજબ દૂરસંચાર વિભાગ એટલે કે ડીઓટીએ હવે ઓનલાઈન છેતરપિંડીમાં વપરાતા....