• સોમવાર, 20 મે, 2024

લિવ ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે કલંક : છત્તીસગઢ હાઈ કોર્ટ  

અલાહાબાદ હાઈ કોર્ટે અન્ય એક સુનાવણીમાં કહ્યું, મુસ્લિમ ધર્મમાં માનતી વ્યક્તિને લિવ ઈનમાં રહેવાનો અધિકાર નહીં

નવી દિલ્હી, તા. 8 : લિવ ઈન રિલેશનશીપને લઈને બે અલગ અલગ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટ અને છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ઈસ્લામ ધર્મને માનતી કોઈપણ વ્યક્તિ લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો દાવો કરી શકે નહીં. ખાસ કરીને પહેલાથી જ જીવિત પાર્ટનર હોય ત્યારે આવો....