• શનિવાર, 27 જુલાઈ, 2024

ડોનાલ્ડ ટ્રમ્પ પર હત્યાનો નિષ્ફળ પ્રયાસ : હત્યારો ઠાર

પેન્સિલ્વેનિયામાં ચૂંટણીસભા દરમિયાન આર ઢબની રાઈફલ વડે 200થી 300 ફૂટના અંતરેથી ગોળીબાર

રાજેન્દ્ર વોરા તરફથી

શિકાગો/ વૉશિંગ્ટન, તા. 14 : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર શનિવારે પેન્સિલ્વેનિયામાં બટલર નગરમાં હત્યાના ઇરાદે કરવામાં આવેલા ગોળીબારમાં તેઓ બચી ગયા છે. યુવાને છોડેલી ગોળીઓમાં તેમના જમણા કાન ઉપર ઇજા થઈ હતી. આવતા નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદ માટેની ચૂંટણીમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક