• શનિવાર, 27 જુલાઈ, 2024

પગારદારોના એમ્પ્લોયર એનપીએસ યોગદાનને વધારી 14 ટકા કરાયું

નવી દિલ્હી, તા.23 : સામાન્ય બજેટ જાહેર કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના એમ્પ્લોયર એનપીએસ (નેશનલ પેન્શન સ્કીમ)ના યોગદાનમાં વધારો કર્યો છે. યોગદાન પહેલા 10 ટકા હતું. હવે 14 ટકા.....

ઇ-પેપરના નવા શુલ્ક