• રવિવાર, 01 જૂન, 2025

દેવાળું ફૂંકશે પાકિસ્તાન ?

નવી દિલ્હી, તા.21 : ખાવાના ભલે ફાંફા હોય પરંતુ ભારત સામે યુદ્ધ લડવા અને પરમાણું બોમ્બની ધમકી આપતું પાકિસ્તાન ગમે ત્યારે દેવાળું ફૂંકે તેવી હાલત છે. પાકિસ્તાનનું અર્થતંત્ર બરબાદ થઈ ચૂકયું છે અને દેશ અબજો ડોલરના દેવામાં ડૂબેલો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પાસે.......