• રવિવાર, 01 જૂન, 2025

સૌરાષ્ટ્રમાં 891 સાવજની ગર્જના

અમદાવાદ, જૂનાગઢ તા.21 : રાજ્યમાં 16મી સિંહ વસતિ ગણતરી પૂરી થઈ છે જેમાં ગુજરાતની શાન સમા સિંહોની સંખ્યા 891 જેટલી નોંધાઈ છે. આ ગણતરીમાં નગર સિહોની સંખ્યા 196, માદા 330, પાઠડા અને બાળ સિંહ 365 મળીને કુલ સિંહોની સંખ્યા અંદાજ 891 જેટલી થઈ છે. વર્ષ 2020માં થયેલી સિંહોની.....