• સોમવાર, 17 જૂન, 2024

આપણે એકબીજાની ચિંતાઓને સમજવી પડશે

મોદીએ ટ્રુડોને ચાર દિવસ પછી ટ્વિટનો જવાબ આપ્યો

નવી દિલ્હી, તા. 10 : નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણી જીત્યા બાદથી તેમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. મોદી તેમને સ્વીકારી રહ્યા છે અને દરેકને જવાબ પણ આપી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ 4 દિવસ બાદ અભિનંદન સ્વીકાર્યા હતા. અભિનંદન કેનેડાના....