• સોમવાર, 17 જૂન, 2024

છત્તીસગઢ : અથડામણોમાં સાત નક્સલવાદી ઠાર

નવી દિલ્હી, તા.23 : છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અનેક સ્થળે જબરદસ્ત અથડામણો થઈ છે. નક્સલ પ્રભાવિત નારાયણપુર, બીજાપુર અને દંતેવાડાની સીમાએ ઘર્ષણમાં 7 નક્સલવાદીઓનો ખાત્મો કરી નાખવામાં આવ્યો.....