• સોમવાર, 17 જૂન, 2024

તાઈવાનને હડપવા ચીન તૈયાર? ચોમેર ઘેરી શરૂ કર્યો સૈન્ય અભ્યાસ

તાઈપે, તા. 23 : તાઈવાનમાં કટ્ટર વિરોધી નવા પ્રમુખ લાઈ ચિંગ-તે સત્તારૂઢ થતાં ચીન અકળાઈ ઉઠયું છે. ચીનના પ્રમુખ શી જીનપિંગે તાઈવાન પર ભીંસ વધારતાં તાઈવાનને ચારે દિશામાં ઘેરી દંડ અભ્યાસ શરુ કરાવ્યો છે.

ગુરુવારથી ચીની સૈન્ય તાઈવાનને ઘેરવા લાગતાં....