• સોમવાર, 17 જૂન, 2024

ભારત નજર ઝુકા કે યા ઉઠા કે નહીં આંખ મિલાકર બાત કરેગા  

નવી દિલ્હી, તા. 23 : ભારત મંડપમમાં પાંચ હજારથી વધુ દર્શકોના મોદી-મોદીના નારા અને તાળીઓના ગડગડાટ વચ્ચે રજત શર્મા સાથેની મુલાકાતમાં વડા પ્રધાને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે મેં રશિયન પ્રમુખ પુતિનની સાથે ટેલિવિઝન ઉપર હિંમતપૂર્વક કહ્યું હતું કે સમય યુદ્ધનો નથી, પરંતુ તે સસ્તું ખનિજ તેલ આપે તે હું લઉં છું. તેનું કારણ મારે પુતિનને નહીં....