• સોમવાર, 17 જૂન, 2024

ભારત બનશે સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય  

ચીનના કાવાદાવા સામે જયશંકરનું પ્રણ

નવી દિલ્હી, તા. 23 : વિદેશ પ્રધાન એસ જયશંકર લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે વારંવાર કહી રહ્યા છે કે ભારત ટુંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બની શકે છે. જયશંકર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દેશના એવા વડા પ્રધાન હોય કે તેને કોઈ ના પાડી શકે નહી તો કામગીરી વધુ ઝડપથી થવાની સંભાવના છે. ભારત સરકાર સતત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી....