• સોમવાર, 17 જૂન, 2024

રાજકીય પક્ષોને મતદાનના આંકડામાં ગરબડ લાગે છે : કપિલ સિબલ  

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 23 : રાજ્ય સભાના સાંસદ કપિલ સિબલે ગુરુવારે જણાવ્યું કે ચૂંટણી પંચ બૂથ-વાર મતદાન કેટલું થયું એની વિગત પોતાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવતું નહીં હોવાથી રાજકીય પક્ષોમાં શંકા ઉદ્ભવી રહી છે અને `કંઈક શંકાસ્પદ' છે, એવું તેમને લાગી રહ્યું છે. તેમને આશ્ચર્ય થઈ રહ્યું છે કે ડેટા અપલોડ કરવામાં શું મુશ્કેલી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબલે સવાલ ર્ક્યો કે, મતદાન....