• સોમવાર, 17 જૂન, 2024

મતદાનના આંકડામાં `મોટા તફાવત'નો હોબાળો  

ચૂંટણી પંચે સમજાવ્યું મતદાન અને પછીના દિવસના અંતિમ આંકનું ગણિત

નવી દિલ્હી, તા.3 : લોકસભા ચૂંટણી દરમિયાન વોટર ટર્નઆઉટ મુદ્દે ભારે રાજકીય હોબાળો મચ્યો છે. મતદાનના દિવસે સંખ્યા અને જાહેર કરાયેલા અંતિમ આંક વચ્ચે કથિત `મોટા તફાવત' સામે આંગળી ઉઠાવાઈ છે. જે અંગે બુધવારે ચૂંટણી પંચે જરૂરી સ્પષ્ટતા કરવી પડી છે. ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર, મતદાનમાં પરિવર્તનની કોઈ પણ ગણના મતદાનના પછીના દિવસે અપડેટ....