• સોમવાર, 17 જૂન, 2024

ચારધામ યાત્રા : 12 દિવસમાં 42 શ્રદ્ધાળુનાં મૃત્યુ  

રીલ બનાવવા પર પહેલીવાર ઍક્શન : 15 મોબાઈલ જપ્ત-દંડ વસૂલાયો

દેહરાદૂન, તા. 23 : ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. યાત્રા શરૂ થયાના 12 દિવસમાં 42 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા છવાઈ છે. રાજય સરકાર દ્વારા બુધવારે કંટ્રોલ રુમમાંથી તીર્થ યાત્રીઓના મૃત્યુ અંગેનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ કેદારનાથમાં અત્યાર સુધીમાં.....