• ગુરુવાર, 18 જુલાઈ, 2024

સિક્કિમમાં ભૂસ્ખલનથી છ જણનાં મૃત્યું, અનેક ગુમ  

બે હજારથી વધુ લોકો ફસાયા; 12 રાજ્યમાં હીટવેવનું એલર્ટ

નવી દિલ્હી, તા. 14 : દેશના ઉત્તરી રાજ્યોમાં હીટવેવ અને ભીષણ ગરમી પડી રહી છે. બીજી તરફ ઉત્તર-પૂર્વમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સિક્કિમમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. અનેક જગ્યાએ....