• સોમવાર, 17 જૂન, 2024

મલેશિયા માસ્ટર્સમાં સિંધુ બીજા રાઉન્ડમાં

કુઆલાલ્મુપર, તા.22: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચી છે. સિંધુએ આજે પહેલા રાઉન્ડમાં 22મા ક્રમની સ્કોટલેન્ડની ખેલાડી કર્સ્ટી ગિલમૂરને 21-17 અને 21-16 હાર આપી હતી. સિંધુ 2013 અને 2016માં મલેશિયા માસ્ટર્સનો ખિતાબ જીતી ચૂકી છે. ફેબ્રુઆરીમાં ઇજાગ્રસ્ત થયા.....