• સોમવાર, 17 જૂન, 2024

રાજસ્થાન ક્વૉલિફાયર-ટુમાં 

અમદાવાદમાં બેંગલુરુને ચાર વિકેટથી કર્યું એલિમિનેટ

અમદાવાદ, તા. 22 : રાજસ્થાન રોયલ્સના આવેશ ખાન અને રવિચન્દ્રન અશ્વિનની વેધક બૉલિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઠ વિકેટે 172 રન કરી શક્યું હતું. જેમાં વિરાટ કોહલીએ 33 રન, રજત પાટીદારે 34 રન અને મહિપાલ લોમરારે 32 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રાજસ્થાને ઓપનર.....