• ગુરુવાર, 02 મે, 2024

મહિલા વન-ડેમાં 300 ઉપરનો સ્કોર ચેઝ કરનાર શ્રીલંકા પહેલી ટીમ  

. આફ્રિકા વિ. 302 રનનો વિજય લક્ષ્ય 33 દડા બાકી રાખી પાર પાડયો

પોચફસટ્રુમ (. આફ્રિકા) તા.18: મહિલા વન ડે મેચમાં પ્રવાસી ટીમ શ્રીલંકાનો . આફ્રિકા સામે વિશ્વ વિક્રમી વિજય થયો છે. અનુભવી ઓપનિંગ બેટર ચમારી અટાપટ્ટુની અણનમ અને રેકોર્ડબ્રેક 195 રનની ઇનિંગથી શ્રીલંકાએ મહિલા વન ડે ઇતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક સર કરીને જીત મેળવી હતી. પ્રથમ દાવ....