• ગુરુવાર, 02 મે, 2024

ચેન્નાઈની અડચણ પાર કરવાનો લખનઊ સામે પડકાર   

સીએસકે ટીમની પાછલી બે મૅચમાં જીત : એલએસજી ટીમે ઉપરાઉપરી બે હાર સહન કરી છે

લખનઉ, તા.18: લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ તેના ઘરેલુ મેદાન ઇકાના સ્ટેડિયમ પર શુક્રવારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સના ધારદાર બોલિંગ આક્રમણનો સમાનો કરવાની કઠિન ચુનૌતી હશે. ઋતુરાજ ગાયકવાડની કપ્તાની અને મહેન્દ્રસિંહ ધોનીનાં માર્ગદર્શનમાં સીએકસે ટીમે તેના પાછલા બે મેચ જીત્યા....