24મીએ રોહિત, દ્રવિડ અને અગરકર વચ્ચે મુંબઇમાં બેઠક : મહિનાના અંતમાં ટીમ જાહેર થશે
નવી દિલ્હી તા.19 : આઇપીએલની સમાપ્તિના ઠીક એક સપ્તાહ બાદ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની ધરતી પર ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટના 15 ખેલાડી જાહેર કરવાની કટ ઓફ ડેટ આઇસીસીએ 1 એપ્રિલ જાહેર કરી છે. જો કે હજુ સુધી એક પણ દેશની વર્લ્ડ કપની ટીમ જાહેર થઇ નથી. રિપોર્ટ અનુસાર આવતા સપ્તાહે....