• શુક્રવાર, 03 મે, 2024

લોંગ જમ્પર મુરલી શ્રીશંકરને ઇજા : અૉલિમ્પિકમાંથી બહાર   

નવી દિલ્હી, તા. 19 : ભારતનો લોંગ જમ્પનો મુખ્ય ખેલાડી મુરલી શ્રીશંકર ટ્રેનિંગ દરમિયાન ઘૂંટણની ઇજાને લીધે પેરિસ ઓલિમ્પિકની બહાર થઇ ગયો છે. મુરલીને સર્જરી કરાવવી પડશે. આથી તે 2024ની બાકીની સીઝનમાં રમી શકશે નહીં. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતનાર મુરલી શ્રીશંકરે એશિયન....