• શુક્રવાર, 03 મે, 2024

હૈદરાબાદની રન રફતાર પર અંકુશ મૂકવાનો દિલ્હી સામે પડકાર   

દિલ્હી કૅપિટલ્સ માટે કુલદિપ-અક્ષરની જોડી ટ્રમ્પકાર્ડ બની શકે છે

નવી દિલ્હી, તા. 19 : ગયા વર્ષે અરૂણ જેટલી સ્ટેડિયમ પર કાંખઘોડીના સહારે ઋષભ પંત અહીં નજરે પડયો હતો. હવે શનિવારે સનરાઇર્ઝ હૈદરાબાદ વિરૂધ્ધ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના રૂપમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેના માટે ભાવુક પળો હશે. પંતની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. કારણ કે તેની સામે હૈદરાબાદનો....