લખનઊ, તા. 19 : લખનઊના વાજપેયી સ્ટેડીયમમાં આઈપીએલની ક્રિકેટ મૅચમાં લખનઊ સુપર જાયન્ટસે ચેન્નઈ સુપરકિંગનો આઠ વિકેટે પરાભવ કર્યો છે. ચેન્નઈ સુપરકિંગે વિજય માટે આપેલું છ વિકેટે 176 રનનું લક્ષ્ય લખનઊ સુપર જાયન્ટસે 19 ઓવરમાં બે વિકેટના ભોગે 180 રન કરીને પાર કર્યું....