• શનિવાર, 04 મે, 2024

અભિષેક શર્મા મહારેકોર્ડથી ચૂક્યો  

હૈદરાબાદ, તા. 21 : આઈપીએલના 37મા મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને 67 રને હરાવી દીધું છે. શનિવારે રમાયેલા મેચમાં દિલ્હીને જીત માટે 67 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે 199 રન કરી શકી હતી. હૈદરાબાદની જીતમાં ઓપનર અભિષેક શર્માની ભુમિકા મહત્વની રહી હતી. તેણે ટ્રાવિસ હેડ સાથે મળીને 6.2 ઓવરમાં....