• શુક્રવાર, 03 મે, 2024

આજે રાજસ્થાન સામે બદલો લેવા ઊતરશે મુંબઈ  

બૉલિંગની ખામીઓ દૂર કરવા ઉપર મુંબઈની નજર : રાજસ્થાનની ટીમ શાનદાર ફોર્મમાં

મુંબઈ, તા. 21 : છેલ્લા ચારમાંથી ત્રણ મેચમાં જીત મેળવીને મુંબઈની ટીમ ફરી ટ્રેક ઉપર આવવાનો પ્રયાસ કરી રહી છે. સત્રની ખરાબ શરૂઆત બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી છે. જ્યારે રાજસ્થાનની ટીમ તોફાની રફતારથી આગળ વધતા 12 અંક સાથે શીર્ષ ઉપર છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમે ગયા મેચમાં....