• શનિવાર, 04 મે, 2024

ભારતના ગ્રાંડમાસ્ટર ગુકેશે ઇતિહાસ રચ્યો : સૌથી નાની વયે કેન્ડિડેટ્સ ચૅસ ચૅમ્પિયન

વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર અપનારો સૌથી યુવા શતરંજ ખેલાડી બનશે 

ટોરેન્ટો, તા. 22 : ભારતના 17 વર્ષીય ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશે ઇતિહાસ રચ્યો છે. તે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને વર્લ્ડ ચેમ્પિયનને ચુનૌતિ આપનારો સૌથી નાની વયનો શતરંજ ખેલાડી બન્યો છે. ગુકેશે મહાન રશિયન ગ્રાંડમાસ્ટર ગેરી કાસ્પરોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. કેન્ડિડેટ્સ ચેસ...