• બુધવાર, 15 મે, 2024

બાંગ્લાદેશ સામેની પહેલી ટી-20 મૅચમાં ભારતીય મહિલા ટીમની જીત

પ્લેયર અૉફ મૅચ રેણુકા સિંહની 3 વિકેટ 

સિલેટ તા.28 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બાંગલાદેશ પ્રવાસનો પ્રારંભ વિજય સાથે કર્યોં છે. આજે રમાયેલા પહેલા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો હોમ ટીમ બાંગલાદેશ સામે 44 રને સરળ વિજય થયો હતો અને મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ હતી. ભારત તરફથી પ્લેયર ઓફ ધ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ