• મંગળવાર, 14 મે, 2024

દિલ્હીના વિજય રથ પર લગામ મૂકવી કોલકતા માટે કઠિન 

ડીસી અને કેકેઆરની નજર જીત સાથે પ્લે ઓફ ભણી આગેકૂચ

કોલકતા, તા.28 : પાછલા પાંચમાંથી ચાર મેચમાં જીત હાંસલ કરી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ટીમ દિલ્હી કેપિટલ્સ સોમવારે ઇડન ગાર્ડન પર રમાનાર આઇપીએલના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ત્યારે પંતની ટીમ કેકેઆરની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવીને પોઇન્ટ ટેબલ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ