• બુધવાર, 15 મે, 2024

જેક્સની અમદાવાદમાં આતશબાજી : ગુજરાત સામે બેંગ્લુરુનો વિરાટ વિજય

અમદાવાદ તા.28 : ઇંગ્લેન્ડના સ્પિન ઓલરાઉન્ડર વિલ જેક્સની 10 છક્કાથી ઝંઝાવાતી સદીની મદદથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલના આજના પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધ રોયલ ચેલેન્જર્સનો 9 વિકેટે વિરાટ વિજય થયો હતો. ગુજરાતના 3 વિકેટે 200 રનના જવાબમાં આરસીબીએ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ