• મંગળવાર, 14 મે, 2024

ચેન્નઈની ગાડી વિજયના પાટા પર ચઢી

ઘરઆંગણે હૈદરાબાદને 78 રનથી હરાવ્યું 

મુંબઈ, તા. 28 : કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (98) અને ડેરેલ મિશેલ (52) વચ્ચે બીજી વિકેટ માટે થયેલી 107 રનની પાર્ટનરશિપને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વિકેટે 213 રન કર્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં 134 રન કરી શકી હતી. પરિણામે ઘરઆંગણે બે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ