• શુક્રવાર, 17 મે, 2024

ઇંગ્લૅન્ડને 5-0થી હાર આપી ભારતીય બેડમિન્ટન ટીમ થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં   

નવી દિલ્હી, તા.29 : ચીનમાં રમાઈ રહેલ થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5-0થી શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમને પહેલા ગ્રુપ મુકાબલામાં થાઇલેન્ડ સામે 1-4થી હાર મળી હતી. ભારતીય ટીમ ત્રીજો અને અંતિમ ગ્રુપ મુકાબલો 11 વખતની....